સુરક્ષા / સિરક્રિકમાંથી 2 પાકિસ્તાની બોટ મળી, BSF દ્વારા ફરાર બોટ સવારની તપાસ હાથ ધરાઇ

2 Pakistani boats were recovered from Sir Creek, BSF conducted absconding boat aboard

કચ્છનાં સિરક્રિકમાંથી 2 બિનવારસી પાકિસ્તાની બોટ ઝડપાઇ છે. જેમાં પાકિસ્તાની ચીજવસ્તુઓ મળી આવી છે.  BSFનાં પેટ્રોલિંગ દરમિયાન આ પાકિસ્તાનની બોટ ઝડપાઇ છે. હાલ  BSF દ્વારા સર્ચ ઓપરેશન શરુ કરાયું છે. બોટમાં સવાર માછીમારો બોટ મુકી ફરાર થઇ ગયાં છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ