દૂર્ઘટના / ગોઝારો રવિવાર: રાજકોટમાં 2 કાર સામસામે અથડાઈ, જેમાં માતા-પુત્રી બંનેના મોત

2 killed in Rajkot car accident on sunday

આજનો રવિવાર ગોઝારો સાબિત થયો છે. વહેલી સવારથી જ વડોદરા, રાજકોટ ભાવનગરમાં અકસ્માતની ભરમાર શરૂ થઈ ગઈ છે જેમાં અત્યાર સુધીમાં 6 લોકો અકસ્માતમાં પોતાના જીવ ગુમાવી ચુક્યા છે ત્યારે રાજકોટમાં બે કાર વચ્ચે ભયંકર અકસ્માત થયો છે. જેમાં કારમાં સવાર માતા-પુત્રી બંનેના મોત થઈ જતા અરેરાટી ફેલાઈ ગઈ હતી.

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ