ચિંતાજનક / UKની ટાસ્ક ફોર્સે ચિંતા વ્યક્ત કરતા કહ્યું કે, કોરોનાની રસીની પહેલી પેઢી તમામને પુરી નહીં પડી શકે

1st generation of covid 19 vaccine is likely to be imperfect says united kingdom taskforce

યૂનાઈટેડ કિંગડમ(યૂકે)ના ટાસ્ક ફોર્સના અધ્યક્ષ કેટ બિંઘમે કહ્યું કે કોરોના 19 રસીની પહેલી જનરેશન પૂરી પડી રહેશે તેની શક્યતા ઓછી છે. બિંધમે કહ્યું કે રસીની પહેલી પેઢી તમામ લોકો પર કામ નથી કરી શકતી. વિશ્વમાં પ્રતિષ્ઠિત લેન્સેટ મેડિકલ જર્નલમાં છપાયેલા એક આલેખમાં બિંધમે આ ચિંતા વ્યક્ત કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ