કોરોનાને હરાવીશું / હવે તો ભગવાન જ બચાવી શકે! 10 હજારને પાર પહોંચ્યા કોરોનાના કેસ, 24 કલાકમાં 110ના મોતથી હડકંપ

18 April Corona virus New Cases Update In Gujarat All city

ગુજરાતમાં કોરોના અવિરત પણ ફેલાઈ રહ્યો છે ત્યારે રાજ્યમાં ગત 24 કલાકમાં કોરોનાના 10,340 નવા કેસ અને સંક્રમણના કારણએ 110 લોકોના મોત નિપજ્યા 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ