સંતાનનું સુખ / સુરતમાં IVF ટેક્નોલોજીનો કમાલઃ 15મી ઓગસ્ટે 15 નિઃસંતાન માતાના ખોળે 15 બાળકોનો જન્મ

15 children born on 15th August after IVF technology in Surat

15મી ઓગ્સ્ટના દિવસે એકસાથે 15 માતાઓના ખોળે 15 બાળકોનો જન્મ, નિઃસંતાન માતાની ઘરે બંધાયા આશાના ઘોડિયું બંધાતા ખૂશીનો માહોલ, રાષ્ટ્રગીતનું ગાયન કરી અપાયું સન્માન

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ