ડાંગ / હિન્દુમાંથી ખ્રિસ્તી ધર્મમાં ધર્માંતર થયેલા 144 આદિવાસી પરિવારોએ હવે લીધો આ નિર્ણય

144 tribal families Adopted Hinduism in dang

ખ્રિસ્તી ધર્મમાં ધર્માંતર થયેલા 144 આદિવાસી પરિવારોને ફરી હિન્દુ ધર્મ ‘અંગીકાર’ કર્યો છે. ડાંગ જિલ્લામાં અત્યાર સુધીમાં હજારોની સંખ્યામાં આદિવાસીઓ ખ્રિસ્તી ધર્મનો અંગીકાર કરી ચૂક્યા છે. ડાંગ જિલ્લામાં આદિવાસી વિસ્તારના આદિવાસીઓને પ્રલોભન લાલચ આપીને વધુ લોકોને ખ્રિસ્તી બનાવવામાં આવ્યાં હતા.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ