આકાશી આફત / UPમાં વરસાદ બાદ હવે પૂરનો કહેર: 18 જિલ્લાના 1370 ગામડાઓ 'જળમગ્ન', 24 કલાકમાં 6નાં મોત

 1370 villages of 18 districts underwater 6 people died in 24 hours

ઉત્તર પ્રદેશમાં ભારે વરસાદ બાદ હવે પૂરના કારણે ચારેબાજુ હાહાકાર મચી ગયો છે. હાલમાં રાજ્યના 18 જિલ્લાના 1370 ગામો પૂરથી પ્રભાવિત છે, જેમાં બલરામપુરના સૌથી વધુ 287 ગામોનો સમાવેશ થાય છે. આ સિવાય સિદ્ધાર્થનગરના 129, ગોરખપુરના 120, શ્રાવસ્તીના 114, ગોંડાના 110, બહરાઈચના 102, લખીમપુર ખીરીના 6 અને બારાબંકીના 82 ગામો પૂરથી પ્રભાવિત છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ