OMG ! / HDFC બૅન્કની ભૂલથી ખાતામાં જમા થઈ ગ્યાં 1300 કરોડ! જાણો પછી શું થયું

1300 crore deposited in the account by mistake of HDFC Bank! Find out what happened next

ગયા રવિવારે HDFC બેન્કે પોતાના 100 ગ્રાહકોના ખાતામાં 1300 કરોડ રૂપિયા ટ્રાન્સફર કરી દીધા હતા. આટલી મોટી રકમના ગ્રાહકોને મેસેજ મળતા તેઓ ચોંકી ઉઠયા અને ખુશી મનાવા લાગ્યા. પરંતુ આ ખુશીનો માહોલ બસ થોડા સમય માટે જ રહ્યો હતો.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ