ઝટકો / મોદી સરકાર માટે આવ્યાં ખરાબ સમાચાર, ESICએ નોકરીઓને લઈને કર્યા આંકડા જાહેર

12 Lakh New Jobs Created In December ESIC Payroll Data

કર્મચારી રાજ્ય વીમા નિગમ (ESIC) ના આંકડા જણાવી રહ્યાં છે કે ગત વર્ષે છેલ્લા મહિને એટલે કે ડિસમ્બેરમાં અંદાજે 12.67 લાખ નોકરીઓનું સર્જન થયું. જેનાથી એક મહિના પહેલા એટલે કે નવેમ્બરમાં 2019માં 14.59 લાખ નોકરીઓનું સર્જન કરવામાં આવ્યું હતું. આમ જુઓ તો એક મહીનાની અંદર અંદાજે 1.92 લાખ નોકરીઓના સર્જનમાં ઘટાડો જોવા મળ્યો છે. આ રોજગારીને લઇને માઠા સમાચાર છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ