પ્રેરણા / 104 વર્ષના દાદી 100માંથી 89 માર્કસ લાવ્યા, કર્યો એવો કમાલને આળસુ યુવાઓ માટે પ્રેરણાનો સ્ત્રોત

104 year old dadi proved that age is no barrier to enter the world of knowledge she made the impossible possible

કહેવાય છે કે, ભણવાની કે શીખવાની કોઈ ઉંમર હોતી નથી અને તેનું જીવતું જાગતું ઉદાહરણ કેરળના કોટ્ટાયમના 104 વર્ષીય દાદીમાએ રજૂ કર્યુ છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ