ભારે કરી! / ડિસ્કાઉન્ટ પછી પણ Zomato પર 178 રૂપિયા વધારે આપવા પડ્યા, યુઝરે સોશિયલ મીડિયા પર બીલ શેર કરી ખોલી પોલ

zomato charged rs 178 more even after discount customer shared restaurantand zomato bill on linkedin

એક યુઝરે LinkedIn પર એક પોસ્ટ શેર કરી છે જેમાં Zomato ઓર્ડર બિલ અને ઑફલાઇન ઓર્ડર બિલ છે. જેમાં યુઝરે જણાવ્યું હતું કે તેને સેમ ઓર્ડર ઓનલાઈન મંગાવવો મોંઘો પડ્યો છે કારણ કે Zomatoએ સેમ ઓર્ડર પર 178 રૂપિયા વધારે વસુલ્યા છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ