બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / આરોગ્ય / zika vyrus cases in maharashtra villages on high alert

ખતરો / કોરોના બાદ હવે આ ઘાતક વાયરસનો ખતરો, એક જ રાજ્યના 79 ગામોને અલર્ટ

Mayur

Last Updated: 08:45 AM, 10 August 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મહારાષ્ટ્રમાં કોરોના બાદ હવે ઝીકા વાયરસનો ખતરો વધી ગયો છે. પૂણે જિલ્લામાં ઝીકયા વાયરસ સામે અલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું છે

મહારાષ્ટ્રમાં કોરોના બાદ હવે ઝીકયા વાયરસનો ખતરો વધી ગયો છે. પૂણે જિલ્લામાં ઝીકયા વાયરસનો કેસ સામે આવતા જ તંત્રએ અલર્ટ જાહેર કરી દીધું છે. સ્વાસ્થ્ય વિભાગ દ્વારા 79 ગામોમાં ઇમરજન્સી સેવા માટે તૈયારી કરી દેવામાં આવી છે. 

બેલસર ગામમાં મળ્યો કેસ
પૂણેના બેલસર ગામમાં ઝીકા વાયરસનો કેસ મળ્યો હતો. આ પ્રથમ કેસ સામે આવતા જ મહારાષ્ટ્ર સ્વાસ્થ્ય વિભાગે સતર્ક થઈને કામગીરી શરૂ કરી દીધી હતી. પૂણે જિલ્લાના ડીએમ અને અધિકારીઓ વચ્ચે મિટિંગ થઈ હતી જેમાં તમામ ગ્રામ પંચાયતો અને સ્થાનિક તંત્રને અલર્ટ જાહેર કરી દેવામાં આવ્યું હતું. આ બધા જ ગામ વાયરસના સંક્રમણ માટે સંવેદનશીલ છે. 

 ઝીકાના કેસ ડેન્ગ્યૂ અને ચિકનગુનિયાના એડીઝ મચ્છરથી ફેલાય છે. આ ગામોમાં દર વર્ષે ડેન્ગ્યૂ અને ચિકનગુનિયાના સૌથી વધારે કેસ જોવા મળતા હોય છે. 

અગાઉ કેરળમાં પણ ઝીકા વાયરસનો ત્રાસ વધતાં સ્થાનિક તંત્ર દોડતું થઈ ગયું હતું. 

ahmedabad-impact-of-zika-virus-in-ahmedabad-system-caution

આ રીતે કરી શકાય કંટ્રોલ
સ્વાસ્થ્ય અધિકારીના આધારે સંક્રમિત વ્યક્તિ જો બેડ રેસ્ટ કરે તો જ સંક્રમણ પર કાબૂ મેળવી શકાય છે. ઝીકા વાયરસ માટે કોઈ એન્ટી ફંગલ દવા કે વેક્સિન નથી.વાયરસથી બચાવની રીત એ છે કે ખાસ કરીને દિવસના સમયે મચ્છર ન કરડે તેનું ધ્યાન રાખવું. વાયરસ ગર્ભવતી મહિલાઓ માટે ખતરનાક માનવામાં આવી રહ્યો છે. તેનાથી બાળકમાં પણ વાયરસ આવવાની શક્યતા રહે છે. આ સિવાય તેમાં વિકૃતિ પણ આવી શકે છે.  

શું છે ઝીકા વાયરસના લક્ષણો
આ વાયરસના લક્ષણ ડેન્ગ્યૂ અને ચિકનગુનિયા જેવા છે. મચ્છર કરડવાથી 2-7 દિવસ સુધી વ્યક્તિ સંક્રમિત રહી શકે છે. ઝીકા વાયરસના લક્ષણોમાં તાવ, માથાનો દુઃખાવો, હાડકા દુઃખવા, સાંધામાં દુઃખાવો, ઉલ્ટી અને અસ્વસ્થતા અનુભવાય છે. 


 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ