ચકચાર / સુરતમાં છરીના ઘા મારી યુવકને પતાવી દેવાયો, છેલ્લા એક મહિનામાં 6 હત્યાથી શહેરીજનો ફફડી ઉઠ્યાં

 youth murder in bhatar area surat

છેલ્લા કેટલાક સમયગાળાથી ડાયમંડ નગરી સુરતમાં હત્યાનો સીલ સિલો યથાવત છે. ત્યારે આજરોજ ફરી એકવાર એક જુવાનિયાનું ઢીમ ઢાળી દેવાયું હોવાની ઘટના પ્રકાશમાં આવતા સમગ્ર પંથકમાં ખળભળાટ મચી જવા પામ્યો હતો. 

Loading...

જોવા જેવું વધુ જુઓ

બ્રેકિંગ ન્યૂઝ
x