બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અમદાવાદ / ભાવનગર / અન્ય જિલ્લા / Years later Ahmedabad railway service resumes from Dungarpur, also good news regarding Botad-Sabarmati train

યાત્રી ધ્યાન દે... / વર્ષો બાદ ડુંગરપુરથી અમદાવાદ રેલવે સેવા પુનઃ શરૂ, બોટાદ-સાબરમતી ટ્રેનને લઇને પણ ખુશીના સમાચાર

Mehul

Last Updated: 08:00 PM, 15 January 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ડુંગરપૂરથી અસારવા રેલ સેવાનો પ્રારંભ સાબરકાંઠાના રેલવે સ્ટેશનથી કરાયો. સાંસદ દીપસિંહ ડુંગરપુરથી રેલ્વેમાં મુસાફરી કરીને આવ્યા.તો બોટાદ-સાબરમતી બ્રોડગેજ ટ્રેન ઈન્સ્પેક્શન હવે.

  • બોટાદ-ધ્રાંગધ્રા બંધ ડેમુ ટ્રેન ફરી કરાશે શરુ
  • બોટાદ સાબરમતી બ્રોડગેજ ટ્રેન પણ ટૂંકમાં 
  •  ડુંગરપૂરથી અસારવા રેલ સેવાનો પ્રારંભ 


 પશ્ચિમ રેલવે ભાવનગર મંડળ દ્રારા વિવિધ કામો ને લઈ સાંસદ ભારતીબેન શિયાળ ના હસ્તે કરાયું લોકાર્પણ,2 કરોડ 27 લાખ ના ખર્ચ નિગાળા,ધોળા તેમજ બોટાદ માં કરાયા લોકાર્પણ. બોટાદ ધ્રાંગધ્રા બંધ ડેમુ ટ્રેન ફરી કરાશે ચાલુ તો બોટાદ સાબરમતી બ્રોડગેજ ટ્રેન પણ ટુક સમય માં કરાશે શરૂ તેવું સાંસદે  નિવેદન આપ્યું હતું 

પશ્ચિમ રેલવે ભાવનગર મંડળ દ્રારા આજે ધોળા, નિગાળા સહિત બોટાદ ના રેલવે સ્ટેશન પર લોકાર્પણ હાથ ધરવામાં આવેલ. જેમાં ધોળા સ્ટેશન પર કવરશેડ તો નિગાળા સ્ટેશન પર હાઈ લેવલ પ્લેટફોર્મ તો બોટાદ ખાતે પ્લેટફોર્મ લિફ્ટ નું કરાયું લોકાર્પણ. સિનિયર સીટીઝન,ગર્ભવતી મહિલા તેમજ દિવયોગો ને એક પ્લેટફોર્મ થી બીજા પ્લેટફોર્મ પર જવા આવવા આવવા માટે ની પડતી અગવડતા ને ધ્યાને લઇ સાંસદ ભારતીબેન શિયાળ ની રજુવાત અને પ્રયત્ન ના કારણે આજે બોટાદ રેલવે સ્ટેશન પર અંદાજીત 90 લાખ ના ખર્ચે બે લિફ્ટ ફાળવવામાં આવી જેનું સાંસદ ભારતીબેન શિયાળ ના હસ્તે આજે લોકાર્પણ કરવામાં આવેલ તેમજ લોકો ને આ લિફ્ટ નો નિયમ ના પાલન સાથે ઉપયોગ કરવા પણ  અનુરોધ કરાયો હતો 

બોટાદ ધ્રાંગધ્રા ડેમુ ટ્રેન જે હાલ બંધ છે તે આજે જ ફરી ચાલુ કરવામાં આવશે તેવા નિવેદન સાથે આશરે 2 વર્ષ થી બ્રોડ ગેજ લાઈન અંતર્ગત બોટાદ અમદાવાદ ટ્રેન બંધ કરવામાં આવેલ જે ટ્રેન પણ તમામ કામ પૂર્ણ થઈ ગયું છે તેમજ માત્ર ઈન્સ્પેકશન પૂર્ણ થયે વધી ને 1 મહિનો અથવા 1 મહિના ની અંદર અમદાવાદ સાબરમતી ટ્રેન શરૂ થઈ જશે તેવું ભારતીબેન શિયાળે આપ્યું નિવેદન. આજના લોકાર્પણ પ્રસંગે ભારતીય જનતા પાર્ટી ના આગેવાનો તેમજ શહેર ના નાગરિકો રહ્યા હતા હાજર.

ડુંગરપૂરથી અસારવા રેલ સેવાનો પ્રારંભ 

પશ્ચિમ રેલ્વે દ્વારા હિમતનગર રેલ્વે સ્ટેશને ડુંગર પૂરથી ટ્રેન આવી પહોચી હતી. ડુંગરપૂરથી અસારવા રેલ સેવાનો પ્રારંભ સાબરકાંઠાના રેલવે સ્ટેશનથી કરાયો હતો.સાંસદ દીપસિંહ ડુંગરપુરથી રેલ્વેમાં મુસાફરી કરીને આવ્યા હતા. હિમતનગર સ્ટેશને ભાજપના કાર્યકર્તાઓએ તેમનું ભવ્ય સ્વાગત કર્યું હતું. બ્રોડ ગેજ  બન્યા બાદ  લગભગ બે વર્ષ પછી આ સેવા શરુ કરવામાં આવી છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ