ઓટો ન્યૂઝ / આ કંપની લાવી ફોલ્ડ કરી શકાય એવી જબરદસ્ત ઈલેક્ટ્રિક બાઈક, સિંગલ ચાર્જમાં કાપશે 80 કિમીનું અંતર

Xiaomi Himo Z16 Electric Bike Will Run 80Km in Single Charge, Price, Features Detail

દુનિયાભરમાં એડવાન્સ સ્માર્ટફોન અને ઈલેક્ટ્રોનિક ડિવાઈસ માટે જાણીતી ચીનની પ્રખ્યાત કંપની શાઓમી હવે ઝડપથી ઈલેક્ટ્રિક બાઈક સેગમેન્ટમાં પોતાનો પગપેસારો કરી રહી છે. અત્યાર સુધી કંપનીએ બજારમાં ઘણી ઈલેક્ટ્રિક બાઈક લોન્ચ કરી છે. જોકે, હવે શાઓમીએ બજારમાં તેની નવી Himo Z16 બાઈક લોન્ચ કરી છે. આ દેખાવમાં ખૂબ જ આકર્ષક છે અને તેની ઈલેક્ટ્રિક મોટર પણ દમદાર છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ