ગાંધીનગર / આજે વર્લ્ડ હેરિટેજ ડે: રાજ્ય સરકારે અનોખી રીતે કરી ઉજવણી, સ્મારકોની જાળવણીનો દાવો

 world heritage day celebration at Gandhinagar

રાજ્ય સરકાર દ્વારા વિશ્વ ધરોહર દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં રાજ્ય સરકારના મંત્રી અર્જુનસિંહ ચૌહાણ અને બ્રિજેશ મેરજા ઉપસ્થિત રહ્યા હતા..

Loading...
બ્રેકિંગ ન્યૂઝ