World Heart Day / શરીરમાં આવા લક્ષણો દેખાય તો સમજી જજો હાર્ટ હેલ્ધી નથી, જાણો કઈ રીતે રાખશો ધ્યાન

world heart day know how to test your heart health at home

29 સપ્ટેમ્બરે વર્લ્ડ હાર્ટ ડે મનાવવામાં આવે છે. વર્લ્ડ હાર્ટ ફેડરેશન અનુસાર વર્લ્ડ હાર્ટ ડે મહત્વપૂર્ણ છે. કારણકે હૃદયરોગ (સીવીડી) દુનિયા માટે એક ગંભીર સમસ્યા છે. અત્યારે આખી દુનિયા કોરોના મહામારીને મ્હાત આપવાની તૈયારી કરી રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ