બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / સ્પોર્ટસ / world cup 2023 current indian pace attack isnt best ever ganguly mention different era

World Cup 2023 / વર્તમાન પેસ ઍટેક ભારત માટે સર્વશ્રેષ્ઠ નથી...: ટીમ ઈન્ડિયાની બોલિંગ પર સૌરવ ગાંગુલીની ચોંકાવનારું નિવેદન

Manisha Jogi

Last Updated: 04:32 PM, 12 November 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

વન ડેના ઈતિહાસમાં ભારતીય ટીમે સતત આઠ જીત મેળવીને સંતુલિત ટીમનું લેવલ જાળવી રાખ્યું છે. પેસ બોલિંગ અટેકના કારણે સંતુલનને એક નવો આયામ આપવામા આવ્યો છે.

  • ભારતીય ટીમે વર્લ્ડ કપ 2023માં સતત આઠ જીત મેળવી
  • પેસ બોલિંગ અટેક બાબતે ભારતનું ચોંકાવનારું નિવેદન
  • પેસ બોલિંગ અટેકના કારણે સંતુલનને એક નવો આયામ આપવામા આવ્યો

ભારતીય ટીમે વર્લ્ડ કપ 2023માં સતત આઠ જીત મેળવી છે અને પોઈન્ટ ટેબલમાં ટોપ પર છે. બુધવારે ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે સેમિફાઈનલ મેચ રમવામાં આવશે. વન ડેના ઈતિહાસમાં ભારતીય ટીમે સતત આઠ જીત મેળવીને સંતુલિત ટીમનું લેવલ જાળવી રાખ્યું છે. પેસ બોલિંગ અટેકના કારણે સંતુલનને એક નવો આયામ આપવામા આવ્યો છે. પૂર્વ કેપ્ટન સૌરવ ગાંગુલી જણાવે છે કે, વર્તમાન પેસ અટેક બોલિંગ ભારતનું સર્વકાલીન સર્વશ્રેષ્ઠ નથી. 

સૌરવ ગાંગુલીની કેપ્ટનશીપમાં ભારતીય ટીમ વર્ષ 2003માં સેમિફાઈનલ મેચમાં પહોંચી ગઈ હતી. સૌરવ ગાંગુલી જણાવે છે કે, ‘બે દાયકા પહેલા રમાયેલ વર્લ્ડ કપમાં જહીર, નેહરા અને શ્રીનાથનો પેસ અટેક ભારતનો સર્વકાલીન સર્વશ્રેષ્ઠ હતો. હું એવું ના કહી શકું કે તે ભારતનો સર્વકાલીને સર્વશ્રેષ્ઠ પેસ અટેક હતો. વર્ષ 2003ના વર્લ્ડ કપમાં નેહરા, દહીર અને શ્રીનાથે શાનદાર બોલિંગ કરી હતી.’ 

સૌરવ ગાંગુલીએ બુમરાહના ભરપૂર વખાણ કર્યા હતા અને જણાવ્યું હતું કે, તેમની હાજરીમાં ભારતીય ટીમ અલગ રીતે જ પેસ અટેક કરે છે. બુમરાહ, શમી અને સિરાજને બોલિંગ કરતા જોવા તે રોમાંચક ક્ષણ છે. બોલિંગ હંમેશા જોડીમાં થતી હોવાને કારણે બોલર પર હંમેશા પ્રેશર હોય છે. બુમરાહ અન્ય બે સાથી બોલર પર પણ છાપ છોડે છે. 

સૌરવ ગાંગુલીએ મોહમ્મદ શમીની પ્રશંસા કરતા જણાવ્યું કે, આ પેસરને શરૂઆતથી જ પ્લેઈંગ ઈલેવનમાં શામેલ કરવાનો હતો. મોહમ્મદ શમીએ ચાર મેચમાં 16 વિકેટ લઈને શાનદાર બોલિંગ કરી છે.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ