ચિંતાજનક / ચીને બનાવી લીધી દુનિયાની સૌથી મોટી નૌસેના, ભારતને ચારે બાજુથી ઘેરવા કરી રહ્યું છે આવુ

world  biggest navy is in china eyes bases in pak lanka myanmar

ચીને પોતાની નૈસેનાની દુનિયાની સૌથી મોટી સેના બનાવી દીધી છે. તેણે ગત કેટલાક વર્ષોમાં પોતાની નૌસેનાની તાકાતમાં ઘણો વધારો કર્યો છે. સાથે હવે તે ભારતને ઘેરવાની પૂરી તૈયારીમાં છે. ચીન ઈચ્છે છે કે પાકિસ્તાન, શ્રીલંકા અને મ્યાનમારમાં પોતાના નૌસેનિકોના અડ્ડા બનાવે. ફક્ત એટલું જ નહીં તે ઈન્ડો પેસિફિક રીઝનમાં પોતાના નૌસેનિકોના અડ્ડા બનાવવા માંગે છે. ભારતને એ વાતનો ખ્યાલ રાખવો જોઈએ કે ચીન હિંદ મહાસાગરમાં પોતાની નૌસેનિકની તાકાત વધારી રહ્યું છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ