નમસ્તે ટ્રમ્પ / ટ્રમ્પે કહ્યું ભારત જઈ રહ્યો છું, કોઈને પસંદ આવે કે ન આવે 'અમેરિકા ફર્સ્ટ' નીતિ હેઠળ જ કોઈ ડીલ થશે

Will make tremendous trade deal with India but putting America first donald trump

અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ સોમવારના રોજ ભારત પ્રવાસે આવી રહ્યાં છે. ટ્રમ્પ ભારતમાં દુનિયાનું સૌથી મોટું ક્રિકેટનું મેદાન જોશે અને સેવન વંડર્સમાં તાજમહેલને પણ નિહાળશે. પીએમ મોદી અને ટ્રમ્પ એકવાર ફરી પોતાની દોસ્તી દુનિયાને દેખાડશે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ