ચોંકાવનારો રિપોર્ટ / ના હોય! શું મીઠાના કારણે 70 લાખ લોકોના થશે મોત? WHOએ ગણાવ્યું સફેદ ઝેર, જાણો મીઠું ખાવું કેટલું સલામત

Will 70 lakh people die due to salt WHO has declared white poison know how safe it is to eat salt

WHOએ એક રિપોર્ટ જાહેર કર્યો છે જેમાં જણાવવામાં આવ્યું છે કે મીઠાના કારણે 70 લાખ લોકો જીવ ગુમાવશે. WHOએ મીઠાને સફેદ ઝેર ગણાવ્યું છે. જાણો સિંધાલુણ કેટલું હેલ્ધી છે અને મીઠુ ખાવું કેટલુ સેફ છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ