Ek Vaat Kau / લીંબુના ભાવ 200ને પાર કેમ?

ગુજરાત અને સમગ્ર દેશમાં છેલ્લા કેટલાક દિવસોથી લીંબુના ભાવમાં ધરખમ વધારો થઇ રહ્યો છે. ગુજરાતમાં હાલ 300થી 350 સુધીમાં એક કિલો લીંબુ વેચાઈ રહ્યા છે. ત્યારે લીંબુના ભાવ વધારા માટે જવાબદાર શું છે કારણો ? જાણો Ek Vaat Kauમાં...

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ