Daily Dose / 2011 પછી ભારતમાં હજુ સુધી કેમ વસ્તી ગણતરી નહીં ? | Daily Dose

ભારતમાં વસ્તી ગણતરીના આંકડા તમે સત્તાવાર જોશો તો છેલ્લે 2011માં થઈ છે એ બાદના કોઈ આંકડા નહીં મળે, ઘણી સંસ્થાઓ દ્વારા દાવા કરવામાં આવે છે કે ભારતની વસ્તી 140 કરોડને વટાવી ગઈ છે પણ સરકારે કેમ હજુ ગણતરી નથી કરી? જાણવા માટે જુઓ DAILY DOSE

બ્રેકિંગ ન્યૂઝ