મહામંથન / એક સરખી સારવારના હોસ્પિટલોમાં કેમ અલગ અલગ દર? ખાનગી હોસ્પિટલોની ઉઘાડી લૂંટ સામે સરકારનું નિયંત્રણ શું?

Why different rates in hospitals for the same treatment

બાયડથી અપક્ષ ધારાસભ્યની એક રજૂઆત ઉડીને આંખે વળગે તેવી હતી. મૂળ મુદ્દો એ હતો કે જે રીતે સરકારે ખાનગી સ્કૂલમાં ફી માટે FRC બનાવી છે. તેવી રીતે ખાનગી હોસ્પિટલમાં ઈલાજના ભાવ નક્કી કરવા માટે. કોઈ કમિટી બનાવવામાં આવે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ