બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / why are raindrops round shaped know the scientific reason behind it

તમને ખબર છે? / આ કારણે વરસાદના ટીપા હોય છે ગોળ, વૈજ્ઞાનિક કારણ જાણીને વાળ પકડી લેશો

Arohi

Last Updated: 05:01 PM, 22 October 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઘણી બધી એવી વસ્તુઓ છે જેના વિશે આપણે ખૂબ જ અજાણ છીએ. આવી જ એક વાત વિશે અહીં જાણો.

  • વરસાદના ટીપાં શા માટે હોય છે ગોળ 
  • જાણો તેના પાછળ શું છે કારણ 
  • વૈજ્ઞાનિક કારણ વિશે જાણો 

દુનિયામાં ઘણી એવી વસ્તુઓ છે જે આપણી આસ-પાસ તો રહે છે પરંતુ તેની પાછળની હકીકતથી આપણે અજાણ હોઈએ છીએ. બાળપણથી લઈને અત્યાર સુધી આપણે વરસાદ અને આંસુના ટીપાંને જરૂર જોયા હશે. પરંતુ વિચારવા જેવી વાત છે કે તે હંમેશા ગોળ જ શા માટે દેખાય છે. આમ તો આપણે પાણીને કોઈ પણ વાસણમાં નાખીએ તો તે તેમાં ઢળી જાય છે. પરંતુ ક્યારેય એ જાણવાનો પ્રયત્ન કર્યો છે કે આખરે વરસાદના ટીપાં ગોળ જ કેમ હોય છે? 

વરસાદના ટીપાં હંમેશા ગોળ જ કેમ હોય છે? 
બાળપણમાં આપણે ફિઝિક્સનો અભ્યાસ કરતી વખતે પૃષ્ઠતાણ વિશે અભ્યાસ કર્યો હશે. પરંતુ તેના પાછળ વૈજ્ઞાનિક કારણ જણવાની ક્યારેય જરૂર નથી લાગી. આવો અમે તમને આજે જણાવી એ છીએ કે આખરે વરસાદના ટીપાં ગોળ હોવાનું વૈજ્ઞાનિક કારણ શું છે. હકીકતે, પાણીના ટીપાં ગોળ હોવાનું કારણ પૃષ્ઠતાણ છે. આમ તો પાણી જેવું વાસણમાં પડે તે પાત્રનો આકાર લઈ લે છે. પરંતુ જ્યારે તે સ્વતંત્ર રૂપથી પડે છે તો તે પાણી ન્યૂનતમ આકાર ગ્રહણ કરવાનો પ્રયત્ન કરે છે. જેના કારણે વરસાદના ટીપાં ગોળ થઈ જાય છે. 

શું છે તેની પાછળનું સાઈન્ટિફિક કારણ 
ગુરુત્વાકર્ષણની દષ્ટિથી ગોળાકાર સૌથી ન્યૂનતમ આકાર હોય છે. જેમ જેમ પાણીના ટીપાંનો આકાર નાનો થાય છે તે ગોળ થતા જાય છે. તમે અમુક મોટા ટીપાંને હલ્કા નીચે લટકતા પણ જોયા હશે. ગોળ આકારનું ક્ષેત્રફળ અન્ય કોઈ પણ આકારની અપેક્ષાએ ઓછું હોય છે માટે વરસાદના ટીપાં પણ ગોળ હોય છે ફક્ત વરસાદનું પાણી જ નહીં. ઉંચાઈથી પડતા કોઈ પણ દ્રવ્ય જેવું પૃથ્વીની નજીક આવે છે. તે ટીપાંમાં બદલાઈ જાય છે અને ટીપાંનો આકાર પૃષ્ઠતાણના કારણે હંમેશા ગોળ હોય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ