કોરોના વાયરસ / દુનિયાને મળી શકે છે ગુડ ન્યૂઝ, WHO એ કહ્યું આઠ વેક્સિનનું ક્લિનિકલ ટ્રાયલ શરુ

WHO Says Eight Vaccine Candidates For COVID-19 Are In Clinical Trial

વિશ્વભરમાં કોરોના વાયરસના હાહાકાર વચ્ચે WHO એ રાહતના સમાચાર આપ્યા છે. હાલમાં વિશ્વમાં કુલ આઠ રસી ક્લિનિકલ ટ્રાયલમાં પહોંચી ગઈ છે. જ્યારે કુલ 110 વેક્સિન વિવિધ સ્ટેજમાંથી પસાર થઇ રહી છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ