Ek Vaat Kau / હવાથી કોરોના ફેલાય? WHOનું અત્યાર સુધી સૌથી મોટું નિવેદન

કોરોના વાયરસના કારણે વિશ્વભરમાં હાહાકાર મચી ગયો છે. વાયરસના કારણે ભારતમાં પણ દરરોજ હજારોની સંખ્યામાં નવા કેસ સામે આવી રહ્યા છે એવામાં વાયરસના સંક્રમણ પર બવું રિસર્ચ બહાર આવ્યું છે. હવાથી પણ વાયરસ ફેલાય છે તે મુદ્દે WHOએ પણ અત્યાર સુધીનું સૌથી મોટું નિવેદન આપ્યું છે. જો તમે પણ જાણવા માંગતા હોવ કે આ નવું રિસર્ચ શું છે તો જુઓ Ek Vaat Kau.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ