બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / મનોરંજન / બોલિવૂડ / when is the wedding of katrina and vicky

વિવાહ / વિકી-કેટરિનાની લગ્ન તારીખ આવી સામે, જાણો કોણ-કોણ થશે સામેલ

Kinjari

Last Updated: 05:30 PM, 27 November 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

છેલ્લા કેટલાક સમયથી વિકી કૌશલ અને કેટરીના કૈફના લગ્નના સમાચાર આવી રહ્યાં છે ત્યારે ફેન્સ માટે ખુશીના સમાચાર આવ્યા છે. બંનેના લગ્નની તારીખ સામે આવી છે.

  • વિકી-કેટરીનાના લગ્નની તારીખ નજીક
  • આ દિવસે લગ્ન કરશે એક્ટર્સ

લગ્નમાં હાજરી આપશે બોલીવૂડ સેલેબ્સ

કેટરિના-વિકીના લગ્નની તારીખ
એેક રિપોર્ટ અનુસાર, કેટરિના કૈફ અને વિકી કૌશલ 9 ડિસેમ્બરે લગ્ન કરવા જઈ રહ્યા છે. જ્યારે 7મી ડિસેમ્બરે સંગીત અને 8મી ડિસેમ્બરે મહેંદીનું આયોજન કરવામાં આવશે. પરંતુ કેટરીના-વિકીએ લગ્નના સમાચાર હજુ સુધી સત્તાવાર જાહેર કર્યા નથી. 

 

 

લગ્ન સ્થળ
વિકી અને કેટરીના રાજસ્થાનમાં પરંપરાગત રીતે લગ્ન કરવાના છે. લગ્નના એક અઠવાડિયા પહેલા કપલ મુંબઈમાં કોર્ટ મેરેજ કરી શકે છે. પરંપરાગત પંજાબી લગ્ન રાજસ્થાનના સવાઈ માધોપુરમાં 14મી સદીના સુંદર કિલ્લામાં થશે. કિલ્લામાં બે મહેલો અને બે મંદિરો છે. જેને સિક્સ સેન્સ રિસોર્ટ અને સ્પામાં રૂપાંતરિત કરવામાં આવ્યા છે, જેમાં બરવારા તળાવ પણ છે અને દંપતીએ તેમના આગામી લગ્ન માટે આખો રિસોર્ટ બુક કરાવ્યો હોવાનું કહેવાય છે.

લગ્નમાં કોણ હાજરી આપશે?
આવતા મહિને વિકી કૌશલ અને કેટરિના કૈફના લગ્નમાં કોણ હાજરી આપશે? તે હજુ સ્પષ્ટ નથી. પરંતુ એવું કહેવામાં આવી રહ્યું છે કે લગભગ 200 મહેમાનો હાજરી આપશે, જેમાં પહેલું નામ ડિરેક્ટર શશાંક ખેતાનનું આવી રહ્યું છે. આ સિવાય સિદ્ધાર્થ મલ્હોત્રા, કિયારા અડવાણી, કરણ જોહર, ફરહા ખાન, ઝોયા અખ્તર સામેલ થઈ શકે છે. 

પિંકવિલાના રિપોર્ટ અનુસાર કેટરીનાના નજીકના મિત્રો અર્પિતા શર્મા અને અલવીરા અગ્નિહોત્રી પણ લગ્નમાં હાજરી આપશે. જ્યારે કેટરિનાનો મિત્ર અલી અબ્બાસ ઝફર દુબઈમાં શાહિદ કપૂર સાથે તેના નવા પ્રોજેક્ટ માટે શૂટિંગ કરી રહ્યો છે, ત્યારે તે લગ્નમાં હાજરી આપી શકશે નહીં.

 

 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Katrina Kaif (@katrinakaif)

 

લગ્ન સમારોહમાં મોબાઈલ પર પ્રતિબંધ રહેશે
રાજસ્થાનમાં દેશી ગર્લ પ્રિયંકા ચોપરા અને નિક જોનાસના લગ્ન સમયે પણ મોબાઈલ લઈ જવા પર પ્રતિબંધ હતો. એ જ રીતે કેટરીના અને વિકીના લગ્નમાં મોબાઈલના પાર્ટસ લાવવાની મનાઈ રહેશે. હકીકતમાં, મોટી સેલિબ્રિટીઓ તેમની દરેક મોટી ઇવેન્ટના ફોટો અને વિડિયો રાઇટ્સ ઇવેન્ટ કંપનીઓ અને મેગેઝીનને વેચે છે અને આ ડીલ લાખો-કરોડોમાં છે. મીડિયા રિપોર્ટ્સનું કહેવું છે કે પ્રિયંકા ચોપરાએ તેના લગ્નના ફોટો વિડિયો રાઇટ્સ પણ એક મેગેઝિનને 17.5 કરોડમાં વેચ્યા હતા. એટલે કે આંબા અને કેરીના દાણાના ભાવ. 

વિકી અને કેટ કદાચ એવું જ કંઈક કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. રાજસ્થાનમાં લગ્ન માટે મોબાઈલ લઈ શકાતા નથી અને વિકી અને કેટે લગ્નના વીડિયો અને ફોટોના રાઈટ્સ કોઈ મેગેઝીનને આપવાનું વિચાર્યું હશે. 


 

સંકળાયેલા મુદ્દાઓ

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ