ટેક / Lockdown માં WhatsApp એ કર્યો મોટો બદલાવ, હવે સરળતાથી થશે કામ

whatsapp update its video calling features for users communication

દેશમાં ચાલી રહેલા લૉકડાઉનની વચ્ચે WhatsApp એક પછી પોતાના નવા ફિચર્સ યૂઝર્સ માટે બદલાવ કરી રહ્યુ છે. પહેલા કંપનીએ મેસેજ ફોરવર્ડ કરવાની લિમિટ નક્કી કરી જેથી યૂઝર માત્ર એક જ ચેટમાં મેસેજ ફોરવર્ડ કરી શકશે. તો હવે WhatsApp એ પોતાના ગ્રુપ વીડિયો કૉલિંગ ફિચરમાં બદલાવ કર્યો છે. કંપનીએ ટ્વીટ કરીને આ અંગેની જાણકારી આપી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ