VTV વિશેષ / રશિયાના યૂક્રેન પર હુમલાનું કારણ 'NATO', જાણો રશિયાએ યુદ્ધનું પગલું શા માટે ભર્યું

Whats reason for Ukraine and Russia conflict

સૈન્યની તાકાત હોય કે પછી સંરક્ષણ પર કરવામાં આવતો મબલક ખર્ચ, બંને મામલે રશિયા અને ૩૦ દેશોના મજબૂત સૈન્ય ગઠબંધન એવા નાટોની કોઈ સરખામણી થાય એમ નથી.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ