Ek Vaat Kau / 1 નવેમ્બર 2022 થી આપણા દેશમાં કયા કયા નિયમો બદલાયા?

રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (RBI) એ ગયા મહિનાની શરૂઆતમાં જાહેરાત કરી હતી કે RBI જલ્દી જ ખાસ ઉપયોગ માટે ડિજિટલ રૂપિયો એટલે કે E-Rupee નું પ્રાયોગિક લોન્ચિંગ શરૂ કરશે. આજથી RBIની પોતાની ડિજિટલ કરન્સી (RBI Digital Currency)વાસ્તવિક રૂપે બહાર પડી ગઈ છે. ત્યારે આનાથી આપણા દેશમાં શું શું બદલાશે અને કયા નિયમો અમલમાં આવશે, જાણો તમામ વિગતો EK VAAT KAU માં

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ