બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / બિઝનેસ / what is the use of Cancelled Cheque why any bank demand for it know details

જાણવા જેવું / શા માટે બેંક તમારી પાસેથી માંગે છે Cancelled Cheque? ક્યાં થાય છે તેનો ઉપયોગ, જાણો

Arohi

Last Updated: 10:55 AM, 9 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

Cancelled Cheque: તમારી પાસે બેંકે ઘણી વખત કેન્સલ ચેક માંગ્યો હશે. અથવા તો તમે કોઈને Cancelled Cheque આપ્યો પણ હશે. પરંતુ શું તમને ખબર છે આ ચેકનો ઉપયોગ શું છે?  આવો જાણીએ....

  • બેંક શા માટે માંગે છે Cancelled Cheque? 
  • શું હોય છે Cancelled Chequeનો ઉપયોગ? 
  • જાણો Cancelled Cheque વિશેની મહત્વપૂર્ણ માહિતી 

ડિજિટલ અને નેટ બેંકિંગના સમયમાં પણ Cancelled Chequeની પરંપરા યથાવત છે. આજે પણ બેંક કે વીમા કંપની પોતાના ગ્રાહકો પાસે કેન્સલ ચેક મંગાવે છે. જ્યારે તમે બેંક કે અન્ય જગ્યા પર Cancelled Cheque આપો છો તો તેના પર સાઈન કરવું જરૂરી નથી હોતું. ફક્ત ચેક પર 'Cancelled' લખેલું હોય છે. 

આ ઉપરાંત તમે ચેક પર ક્રોસની ચાઈન બનાવી શકો છો. કંપની કે બેંક કેન્સલ ચેક ગ્રાહકોના એકાઉન્ટને વેરિફાઈ કરવા માટે લે છે. સામાન્ય રીતે કેન્સલ ચેક આપવાનો મતલબ થાય છે કે તે બેંકમાં તમારૂ એકાઉન્ટ છે. ચેક પર તમારી બેંકનો એકાઉન્ટ નંબર લખેલો હોય છે. 

એકાઉન્ટને વેરિફાઈ કરવા માટે થાય છે ઉપયોગ 
કેન્સલ ચેકથી કોઈ તમારા ખાતામાંથી પૈસા ઉપાડી નથી શકતું. તેનો ઉપયોગ ફક્ત તમારા એકાઉન્ટને વેરિફાઈ કરવા માટે કરવામાં આવે છે. 

જ્યારે કોઈને પણ કેન્સલ ચેક આપવામાં આવે છે તો વચ્ચે Cancelled લખવામાં આવે છે. જેથી કોઈ પણ ચેકનો ખોટો ઉપયોગ ન કરી શકે. 

લોન માટે પણ બેંક માંગશે કેન્સલ ચેક 
જ્યારે તમે ફાઈનાન્શિયલ કામ કરો છો. તો કેન્સલ ચેકની જરૂર પડે છે. જો તમે લોન લેવા જાય છો તો બેંક કેન્સલ ચેકની માંગ કરે છે. 

Cancelled Cheque માટે હંમેશા બ્લેક ઈંક કે બ્લૂ ઈંક વાળી પેનનો ઉપયોગ કરવો જોઈએ PFથી ઓનલાઈન પૈસા કાઠવા માટે પણ કેન્સલ ચેકની જરૂર પડે છે. 

Cancelled Cheque પર હોય છે એકાઉન્ટ્સ ડિટેલ્સ
કેન્સલ ચેક પર પણ તમારા એકાઉન્ટ સાથે જોડાયેલી તમામ ડિટેલ્સ લખેલી હોય છે. માટે તેને ગમેતે વ્યક્તિને ન આપી દેવો જોઈએ.  

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ