Thanks Dude / રાજકોટ અગ્નિ કાંડમાં સુપ્રીમે સુઓ મોટો કરીને ગુજરાત સરકારનો ઉધડો લીધો; જાણો આ Suo Moto એટલે શું?

રાજકોટની હોસ્પિટલમાં આગ લાગતાં કોવિડના દર્દીઓના મોત થયા. આ કરુણ ઘટનાની ગંભીર નોંધ લઈને સુપ્રીમ કોર્ટે સુઓ મોટો આદેશ આપ્યો. ભારતના ન્યાયતંત્રમાં સુઓ મોટો કોગ્નીસંસ શું છે અને ક્યારે અમલમાં મુકાય છે? સમજીએ આ વિડિયોમાં!

Loading...
બ્રેકિંગ ન્યૂઝ