બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / west bengal coronavirus new cases 583 covid 19 6 dies 7500 active cases omicron

કોરોના વાયરસ / આ રાજ્યમાં કોરોનાની ત્રીજી લહેરની શરુઆત, એક દિવસમાં આવ્યા 583 નવા કેસ તો આટલા મોત

Dharmishtha

Last Updated: 11:53 AM, 13 December 2021

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ઓમિક્રોનના કેરની વચ્ચે બંગાળમાં ત્રીજી લહેરની શરુઆત થઈ ગઈ છે. નવા 583 કેસ આવ્યા છે જ્યારે 6ના મોત થયા છે.

  • ઓમિક્રોન 6 રાજ્યોમાં ફેલાઈ ચૂક્યો છે
  •  પશ્ચિમ બંગાળમાં 24 કલાકમાં કોરોનાના 583 નવા કેસ સામે આવ્યા
  • બંગાળમાં કોરોનાના સક્રિય મામલાની સંખ્યા 7548 થઈ 

બંગાળમાં કોરોનાના સક્રિય મામલાની સંખ્યા 7548 થઈ 

કોરોનાના ઓમિક્રોનનો ખતરો યથાવત છે. ભારતમાં આ લગભગ 6 રાજ્યોમાં ફેલાઈ ચૂક્યો છે. આ સાથે કેટલાક રાજ્યોમાં કોરોનાના નવા કેસ વધી રહ્યા છે. રવિવારે જારી આંકડા મુજબ પશ્ચિમ બંગાળમાં 24 કલાકમાં કોરોનાના 583 નવા કેસ સામે આવ્યા હતા. આ સમયમાં રાજ્યોમાં 6 લોકોના મોત થયા છે. આ બાદ પશ્ચિમ બંગાળમાં કોરોનાના સક્રિય મામલાની સંખ્યા 7548 થઈ ગયા છે.

24 કલાકમાં કોરોનાના 591 દર્દીઓને રજા આપી દેવામાં આવી 

રાજ્યના સ્વાસ્થ્ય વિભાગ અનુસાર પશ્ચિમ બંગાળમાં અત્યાર સુધી 19,600 લોકોના મોત થયા અને 16, 23, 191 કેસ સામે આવ્યા છે. ગત 24 કલાકમાં કોરોનાના 591 દર્દીઓને રજા આપી દેવામાં આવી છે. જે 98.33 ટકાના દરની સાથે કુલ 15, 96, 043 થઈ ગયા છે. તાજા મામલામાં કોલકત્તામાં સૌથી વધારે 217 નોંધાય છે. ઉત્તર 24 પરગના 108 મામલાની સાથે બીજા સ્થાન પર હતો. 

ઉત્તર 24 પરગનામાં સૌથી વધારે ચાર મોત થયા

રવિવારે ઉત્તર 24 પરગનામાં સૌથી વધારે ચાર મોત થયા છે. આ બાદ કોલકત્તામાં 2 મોત થાય છે. રાજ્યમાં સરકારે કોરોનાના નવા સંક્રમણ ઓમિક્રોને જોતા કહ્યું છે કે તમામ આંતરરાષ્ટ્રીય પ્રવાસીઓને કોરોના પોઝિટિવ રિપોર્ટ જીનોમ સિક્વેન્સિંગ માટે મોકલવામાં આવી. કેટલાક સેમ્પલ સ્ટ્રેન ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા છે.
 


 

દેશમાં ઓમિક્રોનના દર્દીની સંખ્યા 38 થઈ 

ત્યારે કેરળ, આંધ્ર પ્રદેશ અને ચંદીગઢમાં રવિવારે કોરોના વાયરસના નવા સ્વરુપ ઓમિક્રોનના એક- એક મામલાની ખરાઈ થઈ છે. 3 જગ્યાઓ પર વાયરસના નવા સ્વરુપનો પહેલો મામલો સામે આવ્યો છે. આ ઉપરાંત મહારાષ્ટ્ર અને કર્ણાટકમાં ઓમિક્રોનના 1-1 દર્દી મળ્યા બાદ હવે દેશમાં ઓમિક્રોનના દર્દીની સંખ્યા 38 થઈ ગઈ છે. રવિવારે નોંધવામાં આવેલા તમામ મામલામાં દર્દીઓએ વિદેશ યાત્રા કરી હતી.
 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ