બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / WATCH: Viral Video of woman saving her child from getting crushed under moving truck

વાયરલ / VIDEO : ટ્રક નીચે આવી જાય છે બાળક, 12 સેકન્ડમાં માતાએ બચાવ્યો જીવ, ખતરનાક વીડિયો વાયરલ

Hiralal

Last Updated: 06:41 PM, 27 April 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

મોતના મુખમાં જઈને બાળકને જન્મ આપતી માતાના સાહસનો એક જોરદાર પરંતુ ખતરનાક વીડિયો વાયરલ થયો છે.

  • સોશિયલ મીડિયા પર એક ખતરનાક વીડિયો વાયરલ
  • માતા અને બાળક બાઈક પર જઈ રહ્યાં હતા
  • ટક્કર વાગતા તેઓ બન્ને રોડ પર પડ્યાં
  • સામેથી આવી રહેલી ટ્રક નીચે આવી ગયો બાળક
  • માતાએ હિંમત દાખવીને 12 સેકન્ડમાં બચાવી લીધો બાળકનો જીવ 

દુનિયામાં માતા કરતા વધારે પ્રેમ કરનાર બીજું કોઈ નથી. માતા પોતાના બાળકને બચાવવા માટે પોતાની જીવન જોખમમાં મૂકતા પણ અચકાતી નથી અને ગમે તે ભોગે તેનો જીવ બચાવી લે છે. માતાના આ સાહસનો એક ખતરનાક વીડિયો વાયરલ થયો છે. 
આ વીડિયો અકસ્માતનો છે. 

આ ઘટના ક્યાં બની?

રિપોર્ટ્સ અનુસાર આ ઘટના વિયેતનામની છે. ઘટનાના વીડિયોમાં એક વ્યક્તિ તેની પત્ની અને બાળક સાથે ટુ-વ્હીલર પર જતો જોઈ શકાય છે. ત્યારે એક કાર તેમના વાહનને ઓવરટેક કરે છે અને આ દરમિયાન કાર તેમની બાઇક સાથે અડી જાય છે. પાછળ બેઠેલા માતા-પુત્ર બંને બાઇક પરથી રોડ પર પટકાયા હતા. સામેથી એક ઝડપભેર ટ્રક આવી રહી છે અને પછી...

પછી શું થાય?

પરંતુ આ દરમિયાન માતા તેના બાળકને ટ્રકમાંથી પડીને પણ બચાવે છે. તેણીએ બાળકને એક હાથે ઉપાડ્યો અને બાળક ટ્રકની નીચે આવતા બચી ગયું. માતાને કંઈ થતું નથી અને બાળક પણ બચી જાય છે. આ બધું માત્ર 12 સેકન્ડમાં થઈ જાય છે. આ સમાચાર લખાય છે ત્યાં સુધી આ વીડિયોને 49 લાખથી વધુ વ્યૂઝ મળી ચૂક્યા છે. જ્યારે લોકોએ આ વીડિયો જોયો ત્યારે તેઓએ માતાની પ્રશંસા કરી. એક વ્યક્તિએ તેને 'મધર ઓફ ધ યર' પણ કહી.

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ