વીડિયો / સાબરકાંઠામાં પાણીના પ્રવાહમાં ટ્રેકટર સાથે 3થી 4 લોકો નદીમાં તણાયા

સાબરકાંઠામાં પાણીના પ્રવાહમાં ટ્રેકટર તણાયું હોવાનો વિડીયો વાયરલ થયો છે. આ ઘટના બની ત્યારે ટ્રેકટર સાથે 3થી 4 લોકો સવાર હતા. કોઝવે પર પાણી ભરાયેલા હતા અને અન્ય લોકોએ ના પાડી છતાં ટ્રેકટર ચાલક કોઝ-વે પર ગયો હતો. વાયરલ થયેલ આ વીડિયો રાજસ્થાન તેમજ ગુજરાત સરહદનો હોવાનું અનુમાન છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ