Coronavirus / કોરોના વાયરસ સામે જંગ જીતવા ભારતીય સેના મેદાને, કરી છે આ ખાસ તૈયારીઓ

warships on standby iaf transport fleet activated in wake of coronavirus pandemic

ભારતમાં કોરોના વાયરસના કહેર વધી રહ્યો છે. ત્યારે સેનાને પણ એલર્ટ મોર્ડમાં આવી ગયા છું. રક્ષા મંત્રી પોતે રાજનાથ સિંહે પોતે તેનો રિવ્યું કર્યો હતો. ઉલ્લેખનીય છે કે દેશમાં કોરોનાના 1900 દર્દી સામે આવ્યા છે. જેમાં 50 લોકોના જીવ ગયા છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ