VTV રિયાલિટી ચૅક / ખેડૂત ફરિયાદ ક્યાં કરે, સાહેબ આદેશ આપ્યો પરંતુ વીમા કંપનીઓના ફોન તો ચાલુ કરાવો

VTV reality check on crop insurance helpline numbers for farmers

એક બાજુ કમોસમી વરસાદે ખેડૂતોની મુશ્કેલી વધારી દીધી છે. તો સામે વીમા કંપનીઓના ટોલ ફ્રી નંબર બંધ થતા ખેડૂતો પરેશાન થઇ ગયા છે. ખેડૂતો ફરિયાદ માટે વીમા કંપરનીઓને ફોન કરે છે પરંતુ એક પણ ફોન નથી લાગતા. કૃષિ સચિવે આપેલા ટોલ ફ્રી નંબરોમાં પણ ધાંધીયા જોવા મળ્યા છે. ત્યારે ખેડૂતો પોતાની ફરિયાદ ક્યાં લખાવે તે મોટો પ્રશ્ન છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ