હેલ્પ પ્લીઝ / ધૈર્યરાજસિંહ બાદ ગીર-સોમનાથના આલિદર ગામના વિવાનને પણ 16 કરોડના ઈન્જેક્શનની જરૂર

Vivan of Alidar village in Gir-Somnath also needs an injection of Rs 16 crore

ગીર સોમનાથના આલિદરના વિવાન નામના બાળકને સ્પાઈન મક્યુલર એટ્રોફી નામની ગંભીર બીમારી, 16 કરોડના ખર્ચને લઈ વિવાનના માતા-પિતાએ લોકો પાસે માગી મદદ

Loading...
X

Trending

Pegasus Snooping
બ્રેકિંગ ન્યૂઝ