ક્રિકેટ / આ હાથોએ હથિયાર મૂક્યાં છે, ચલાવવાનું ભૂલ્યાં નથી : સેહવાગ

virender sehwag indian former opening batsman tweet social media coronavirus disease

કોરોના વાયરસના ડર વચ્ચે ટીમ ઇન્ડિયાના ભૂતપૂર્વ તોફાની ઓપનર વિરેન્દ્ર સહેવાગ લોકોને આ મુશ્કેલ પરિસ્થિતિ સામે લડવા પોતાની રીતે હિંમત આપી રહ્યા છે. ત્યારે સેહવાગે એક ફની ટ્વિટ કરીને દેશવાસીઓને આ ભયંકર રોગથી બચાવનો સંદેશ આપ્યો છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ