ક્રિકેટ / વિરાટ કોહલીએ મેદાન પર કરી એવી હરકત કે નહીં સુધરે તો થઈ શકે છે સસ્પેન્ડ

Virat Kohli Receives One Demerit Point

આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલે ટીમ ઈન્ડિયાના કેપ્ટન વિરાટ કોહલીને મેદાન પર ગેરવર્તન કરવા બદલ ચેતવણી આપી છે. આ સાથે, તેમના શિસ્તના રેકોર્ડમાં 'ડીમેરિટ' પણ ઉમેરવામાં આવ્યો છે. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ