ભારે કરી / ઝેર ગટગટાવી જતાં બહેનનું મોત, સાળીનો પિત્તો ગયો, રસ્તાની વચ્ચે જીજાજીને ઢીબી નાખ્યાં

viral video woman beat man with slippers

મધ્ય પ્રદેશના દમોહ જિલ્લામાં એક સાળીએ જીજાજીને રસ્તાને વચ્ચે ચપ્પલ વડે ધોઈ નાખ્યા હતા. સાળી તેના બનેવીને બેનના હત્યારા માની રહી છે.

Loading...
બ્રેકિંગ ન્યૂઝ