બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / સ્પોર્ટસ / Cricket / viral video funny video of shaheen afridi and david warner during the match

બથ્થમબથ્થા / VIDEO: મેદાન પર આફ્રિદી અને વોર્નર આવી ગયા સામસામે, સોશ્યલ મીડિયામાં memes નો વરસાદ

Premal

Last Updated: 12:47 PM, 24 March 2022

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાય છે. પહેલી ઈનિંગમાં પાકિસ્તાની ટીમે સારી શરૂઆત કરી પરંતુ ત્યારબાદ ટીમ વિખેરાઈ ગઇ.

  • પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રીજી અને અંતિમ ટેસ્ટ મેચ 
  • દિવસના અંતે છેલ્લી ઓવરમાં આફ્રિદીએ ડેવિડ વોર્નર સાથે ભીડી બાથ
  • ડેવિડ વોર્નર પણ નમતુ જોખવાના મૂડમાં ન હતા

શાહીન આફ્રિદીએ ડેવિડ વોર્નર સાથે બાથ ભીડી

ટીમ 268ના રન પર ઓલઆઉટ થઇ ગઇ. બીજી ઈનિંગમાં ટીમ 268 રને સમેટાઈ ગઇ. ઓસ્ટ્રેલિયાએ ત્યારબાદ બીજી ઈનિંગમાં કોઈ પણ નુકસાન વગર 11 રન બનાવીને 134 રનની ઈનિંગ બનાવી છે. મેચના ત્રીજા દિવસની રમત નાટકીય અંદાજમાં સમાપ્ત થઇ. દિવસના અંતે છેલ્લી ઓવરમાં મેચ દરમ્યાન કઈક એવુ થયો જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ખૂબ વાયરલ થઇ રહ્યો છે. ખરેખર, દિવસની છેલ્લી ઓવર  શાહીન આફ્રિદી નાખી રહ્યાં હતા અને ક્રીઝ પર ડેવિડ વોર્નર બેટિંગ કરી રહ્યાં હતા. આફ્રિદીએ છેલ્લો બોલ બાઉન્સર નાખ્યો હતો. તેથી વોર્નરે ધીરે રહીને બોલને પુશ કર્યો. આ દરમ્યાન આફ્રિદી બોલ નાખ્યા બાદ વોર્નરની ખૂબ નજીક પહોંચી ગયા અને તેની આંખમાં આંખ મિલાવવા લાગ્યા. એવામાં વોર્નર પણ ક્યા નમતુ જોખવાના મૂડમાં હતા. તેણે પણ આફ્રિદીની આંખમાં આંખ મિલાવી. ત્યારબાદ બંને ખેલાડીઓ હસવા લાગ્યા. જેનો વીડિયો સોશિયલ મીડિયામાં ઝડપથી વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો પર ચાહકોની સારી પ્રતિક્રિયા આવી રહી છે. 

સોશિયલ મીડિયામાં વહેતા થયા Memes

 

ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને પ્રથમ ઈનિંગમાં 268 રને કરી ઓલઆઉટ 

ઉલ્લેખનીય છે કે, હાલ ત્રીજી ટેસ્ટમાં ઓસ્ટ્રેલિયાએ પાકિસ્તાનને પ્રથમ ઈનિંગમાં 268 રન પર ઓલઆઉટ કરીને 134 રનની લીડ લીધી છે. પેટ કમિન્સે પાંચ વિકેટ જ્યારે મિશેલ સ્ટાર્કે ચાર વિકેટ લીધી. ટૉસ જીતીને ઓસ્ટ્રેલિયાએ પ્રથમ ઈનિંગમાં 391 રન બનાવ્યા હતા. ઉસ્માન ખ્વાજાએ 91 રનની ઈનિંગ રમી હતી. ત્રણ મેચની શ્રેણી 0-0ના સ્તરે છે અને નિર્ણાયક મેચ લાહોરના ગદ્દાફી સ્ટેડિયમમાં રમાય છે. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ