ઇમોશનલ / Paytmનું લિસ્ટિંગ થતાં જ સ્ટેજ પર રડી પડ્યાં વિજય શેખર, કહ્યું રાષ્ટ્રગાનની આ લાઈન મારા માટે અતિ ભાવુક

Vijay Shekhar cried on stage duringg Paytm was listed

ડિજીટલ પેમેન્ટ કંપની Paytmને ચલાવનારી ફિનટેક સ્ટાર્ટઅપ કંપની one97 communication ltdના IPO હેઠળ શૅર્સની નિરાશાજનક લિસ્ટીંગ થઇ છે. તેમ છતાં તે સૌથી મોટો IPO સાબિત થયો છે. ત્યારે કંપનીના ફાઉન્ડર અને CEO વિજય શેખર રડી પડ્યા. 

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ