વાયરલ / Video: મહિલા બોલી- ટૂંકા કપડાં પહેરે છે તારો રેપ થવો જોઇએ તો છોકરીઓએ બજાવી દીધી બેન્ડ

Video of woman criticising ‘short dress’ choice goes viral

સોશિયલ મીડિયા પર હાલ એક વીડિયો ખૂબ જ વાયરલ થઇ રહ્યો છે. આ વીડિયો કેટલીક છોકરીઓએ શેર કર્યો છે. જેમાં એક આઘેડ ઉંમરની મહિલાએ છોકરીઓના કપડાંને વઇને અભદ્ર ટિપ્પણી કરી છે.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ