બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અમદાવાદ / VIDEO: Driverless tractor jumps divider and hits Bolera directly, watch what happened at petrol pump

વાયરલ / VIDEO: ડ્રાઇવર વગરનું ટ્રેક્ટર ડિવાઈડર કૂદીને સીધું બોલેરામાં અથડાયું, પેટ્રોલ-પંપ પર જુઓ કેવા થયા હાલ

Vishal Khamar

Last Updated: 04:52 PM, 4 February 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

બનાસકાંઠામાં ડ્રાયવર વગર ટ્રેક્ટર દોડતું હોવાના વીડિયો સોશ્યિલ મીડિયા પર રોકેટ ગતિએ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો બનાસકાંઠાના થરાદનો હોવાનું સોશ્યિલ મીડિયામાં ચર્ચાઈ રહ્યું છે.

  • બનાસકાંઠામાં ડ્રાઈવર વગર ટ્રેક્ટર ચાલતું હોવાનો વીડિયો વાયરલ
  • ડ્રાઈવર વગર ચાલતું ટ્રેક્ટર કાર સાથે અથડાયું
  • VTV NEWS વાયરલ વીડિયોની પુષ્ટિ નથી કરતું

અવાર નવાર આપણી આસપાસ અનેક અચરજ પમાડે તેવી ઘટનાઓ બનતી હોય છે. બનાસકાંઠાનો એક વીડિયો વાયરલ થયો છે. જે જોઈને તમે પણ દંગ રહી જશો.   વાયરલ થયેલ વીડિયોમાં ટ્રેક્ટર ડ્રાયવર વગર ચાલતું દેખાઈ રહ્યું છે.  એટલું જ નહિ ટ્રેક્ટર રોડ પર રોંગ સાઈડમાં આવી ડિવાઈડર કૂદીને પેટ્રોલ પંપમાં આવી જાય છે. ડ્રાયવર વગરનું ટ્રેક્ટર પેટ્રોલ પંપમાં દોડી આવતા પેટ્રોલ પંપ પર લોકોનાં જીવ પડીકે બંધાઈ જવા પામ્યા હતા. ત્યારે VTV NEWS વાયરલ વીડિયોની પુષ્ટિ નથી કરતું.

ટ્રેક્ટર ડિવાઈડર કૂદી પેટ્રોલ પંપ તરફ આવ્યું

વીડિયો રોકેટ ગતિએ સોશ્યિલ મીડિયા પર વાયરલ
બનાસકાંઠામાં ડ્રાયવર વગર ટ્રેક્ટર દોડતું હોવાના વીડિયો સોશ્યિલ મીડિયા પર રોકેટ ગતિએ વાયરલ થઈ રહ્યો છે. આ વીડિયો બનાસકાંઠાના થરાદનો હોવાનું સોશ્યિલ મીડિયામાં ચર્ચાઈ રહ્યું છે.  વીડિયોમાં સ્પષ્ટ જોઈ શકાય છે કે ટ્રેક્ટરની ડ્રાયવરની સીટ પર કોઈ જ બેઠું નથી અને ટ્રેક્ટર ડીવાઈડર કૂદી સીધું જ પેટ્રોલ પંપમાં ઘુસી આવે છે. અને પેટ્રોલ પંપ પર ઉભેલ એક વાહનને ટક્કર મારે છે. 

ટ્રેક્ટર ધડાકા સાથે ગાડી સાથે ટકરાયું

ટ્રેક્ટર પેટ્રોલ પંપમાં ઘુસતા લોકોએ રાહત અનુભવી
ટ્રેક્ટરને અચાનક જ પુર ઝડપે ડ્રાયવર વગર આવતું જોઈ પેટ્રોલ પંપ બહાર રોડ પર ઉભેલા લોકો પોતાનું વાહન સાઈડમાં કરી લે છે. જ્યારે ટેક્ટર પેટ્રોલ પંપમાં ઘુસી જતા લોકોનાં જીવ પડીકે બંધાઈ જવા પામ્યા હતા. કે કોઈ મોટી દુર્ઘટના ન સર્જાય પણ ટ્રેક્ટર પેટ્રોલ પંપ પર ઉભેલ ગાડીને ટકરાયા બાદ અટકી જતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ