બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / સ્પોર્ટસ / Cricket / Video: Dhoni was going towards the dressing room wearing a helmet-pad in anger

IPL 2024 / Video: ગુસ્સામાં હેલમેટ-પેડ પહેરીને ધોની જઇ રહ્યો હતો ડ્રેસિંગ રૂમ તરફ, એજ સમયે થયો જોરદાર બ્લાસ્ટ!

Megha

Last Updated: 02:27 PM, 27 March 2024

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

ચેન્નાઈએ ગુજરાતને 63 રનથી હરાવીને જીત હાંસલ કરી હતી અને ચેન્નાઈની ઇનિંગ દરમિયાન દરેક લોકો એમએસ ધોનીના બેટિંગની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા, જો કે એવું થયું નહીં.

ગુજરાત સામેની મેચમાં દરેક લોકો એમએસ ધોનીના બેટિંગની આતુરતાથી રાહ જોઈ રહ્યા હતા. 19મી ઓવરમાં 184 રનના સ્કોર પર શિવમ દુબેના રૂપમાં ચોથો ઝટકો લાગ્યો ત્યારે ચાહકોને એવું લાગ્યું હતું કે ધોની બેટિંગ કરવા આવશે પણ એવું થયું નહીં. 

ધોનીની જગ્યા પર 20 વર્ષના યુવા બેટ્સમેન સમીર રિઝવીને મોકો આપવામાં આવ્યો હતો અને એ બાદ જાડેજા ક્રિઝ પર પહોંચ્યો હતો. એ સમયે ડ્રેસિંગ રૂમમાંનો ધોની હાથમાં બેટ પકડી અને હેલ્મેટ પહેરીને પોતાના વારાની રાહ જોઈ રહ્યો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ