બ્રેકિંગ ન્યુઝ

logo
logo

1983ના 41 વર્ષ જૂના કેસમાં દાઉદ ઇબ્રાહિમ દોષ મુક્ત

logo

22 એપ્રિલથી 'તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા'ના કલાકાર સોઢીનો સંપર્ક કટ

logo

અમેરિકામાં રોડ અકસ્માતમાં આણંદની 3 ગુજરાતી મહિલાઓના મોત, સમાજમાં શોકની લાગણી

logo

લોકસભા ચૂંટણી 2024: બીજા તબક્કાનું મતદાન પૂર્ણ, UPમાં સૌથી ઓછું મતદાન તો ત્રિપુરામાં થયું બમ્પર વોટિંગ

logo

રાજ્યમાં ઉનાળાની ઋતુમાં હવામાન વિભાગની કમોસમી વરસાદની આગાહી, આગામી 24 કલાક માટે સામાન્ય વરસાદની આગાહી, દક્ષિણ, મધ્ય અને ઉત્તર ગુજરાતમાં વરસાદની આગાહી

logo

Gujarat BREAKING : સુરત લોકસભા બેઠકના કોંગ્રેસ ઉમેદવાર નિલેશ કુંભાણીને પક્ષમાંથી છ વર્ષ માટે કરાયા સસ્પેન્ડ, ફોર્મ રદ્દ થયા બાદ કોંગ્રેસ દ્વારા કરાઇ કાર્યવાહી

VTV / ગુજરાત / અન્ય જિલ્લા / VIDEO: Bull runs after four lions in Amreli, then watch what happened

SHORT & SIMPLE / VIDEO: અમરેલીમાં ચાર ચાર સિંહની પાછળ દોડ્યો આખલો, પછી જુઓ શું થયું

Priyakant

Last Updated: 01:32 PM, 7 May 2023

logo

FOLLOW ON

logo

શેર કરો

logo logo logo
article-logo

રાજુલાની ખાનગી કંપનીમાં 4 સિંહ ઘૂસી ગયા બાદમાં આખલો તેમની પાછળ પડ્યો હોવાનો વિડીયો સામે આવ્યો

  • અમરેલીમાં 4 સિંહ પાછળ આખલાની દોટનો વીડિયો થયો વાયરલ
  • રાજુલાની ખાનગી કંપનીમાં 4 સિંહ ઘુસતા આખલો થયો પાછળ
  • આગળ સિંહ પાછળ આખલો દોડતો હોવાનો વીડિયો વાયરલ 
  • જંગલના રાજા ગણાતા સિંહો ઊભી પૂંછડીએ ભાગ્યા

અમરેલી પંથકમાં અવાર-નવાર સિંહનાં વિડીયો સામે આવતા હોય છે. આવો જ એક વિડીયો હાલ સામે આવ્યો છે કે, જેમાં 4 સિંહ પાછળ આખલાએ દોટ મૂકી હોવાનું દેખાઈ રહ્યું છે. પ્રાથમિક વિગતો મુજબ રાજુલાની ખાનગી કંપનીમાં 4 સિંહ ઘૂસી ગયા હતા. જે બાદમાં આખલો તેમની પાછળ પડ્યો હોવાનો વિડીયો સામે આવ્યો છે. 

જંગલનાં રાજા કહેવાતા સિંહને ઊભી પૂંછડીએ ભગવું પડ્યું હોય તેવો એક વિડીયો સામે આવ્યું છે. વાત જાણે એમ છે કે, અમરેલીના રાજુલાની એક ખાનગી કંપનીમાં એકસાથે 4 સિંહ ઘૂસી ગયા હતા. આ દરમિયાન એક આખલાએ તેમની પાછળ ડોટ મુકતાં ચારેય સિંહ ઊભી પૂંછડીએ ભાગ્યા હતા. આ કંપની નજીક ક્વાર્ટર બેસેલા યુવકે સમગ્ર ઘટનાનો વિડીયો ઉતારી લીધો હતો. 

background
logo

VTV Gujarati

WhatsApp Channel Invite

સબસ્ક્રાઇબ કરો

દરરોજ નવા સમાચાર મેળવવા માટે VTVGujaratiને સબસ્ક્રાઈબ કરો.

logo

સૌથી વધુ વંચાયેલું

પ્રચાર

logo
log

હોમ પેજ

log

બ્રેકિંગ ન્યુઝ

log

વીડિયોઝ