વાસ્તુ ટિપ્સ / હોટલ કે રેસ્ટોરાં બનાવતા પહેલાં આટલી બાબતો ખાસ ધ્યાનમાં રાખજો, કમાશો લાખો રૂપિયા!

vastu tips for hotel or restaurant keep these things in mind while constructing hotel

વાસ્તુ શાસ્ત્ર મુજબ હોટલ નિર્માણ માટે લંબચોરસ અથવા ચોરસ આકારની ભૂમિની પસંદગી કરવી સૌથી સારી રહે છે. હોટલનુ નિર્માણ એ રીતે કરવુ જોઈએ કે તેની ઊંચાઈ ઉત્તર-પૂર્વ દિશાથી દક્ષિણ-પશ્ચિમ દિશા તરફ થોડી વધુ હોવી જોઈએ.

IPLIN
બ્રેકિંગ ન્યૂઝ