આ તે કેવી મજબૂરી! / આ ગુજરાતી એક્ટરની પત્ની રાખડી વેચી જીવવા મજબૂર, કોરોનાએ હાલ કર્યા બેહાલ 

vandana vithlani selling rakhis for livelihood

કોરોના કાળમાં કામ ન મળવાના કારણે ઘણા એક્ટર્સ બીજા કામ કરવા મજબૂર બન્યા છે ત્યારે આ ગુજરાતી એક્ટરની પત્ની પણ રાખડી વેચી ગુજરાન ચલાવવા મજબૂર થઇ છે. 

Loading...
બ્રેકિંગ ન્યૂઝ